Comments for જોડણીની જાણકારી

Comment on ડૉ. ભારતી મોદીની દલીલો by Chirag Patel
હું માનુ છું કે, આપણે raama ને બદલે raam કે raamaa એવું બોલીએ છીએ. એ નીવારવું અત્યંત આવશ્યક છે. એમાં શહેરીકરણ કે દેહાતી જેવો કોઈ પ્રશ્ન નથી! એમાં સ્થાનીક પ્રજા અને અરેબીક આક્રમણખોરોની અસર એવા બે ભાગ છે.

વળી, અનુનાસીકોની બાબતમાં સહમત છું. જ્યાં નાકથી ઉચ્ચાર થયો હોય ત્યાં અનુસ્વાર અને દંત્ય કે તાલવ્ય અનુનાસીક હોય ત્યાં અડધો ‘ન’ કે ‘મ’ દર્શાવવા જોઈએ જેથી વાંચનારને કશું વીચારવું ના પડે. ઉંઝામાં આ સુધારાઓ હજી સ્વીકારાયા નથી.

Comment on ડૉ. ભારતી મોદીની દલીલો by Suresh Jani
All one sided ..

Comment on બ્લોગ બાબત by વિનય ખત્રી
જોડણીના નિયમો વિશેના લેખ જુ.કાકા (જુગલકિશોર વ્યાસ) ના બ્લોગ પર વાંચ્યા હતા, તે પછી આ બ્લોગ પર જોડણી વિશેની માહિતી જાણવા મળી.

Comment on લિપિ સુધારણાની ચર્ચા by એક લાંબા વિરામ બાદ… at FunNgyan.com
[...] સુચનોનો સર્વ પ્રથમ જાહેર વિરોધ કરનાર એક મહિલા હતી! (અને તેમણે પોતના નામે વિરોધ કર્યો [...]

Comment on લિપિ સુધારણાની ચર્ચા by ભણેલો ભરવાડ
ઈ માટે ડીર્ઘ અને ઉ માટે હૃસ્વ એવું કેમ? બન્ને માટે હૃસ્વ અથવા બન્ને માટે દીર્ઘ કેમ નહિ?

અમુક ઊંઝા પ્રચારકો કહે છે કે ગુજર્રતી શબ્દકોશમાં મોટાભાગના શબ્દોમા ઈ દીર્ઘ અને ઉ હૃસ્વ છે એતલે! પણ એ તર્ક સાવ પાયા વગરનો છે. એક એક શબ્દ લઈ ગણતરી કરી જોજો.  કોઈ પ્રમાનભૂત આંકડા આપી શકશે?

ગુજરાતીને સંસ્કૃત ઉચ્ચારણો અને અક્ષરોના બાહુલ્યથી અને ભરમારથી સવાઈ સંસ્કૃત બનતી અટકાવવી.

આ સમજાવવા બાહુલ્ય જેવો ભયંકર અઘરો શબ્દ કેમ વાપરવો પડ્યો?  ભાઈ દયાનાશંકર, ગુજરાતી પર દયા ખાને! તારે ગુજરાતીને તારે પાછી પ્રાકૃત તરફ લઈ જવી છે?

Comment on બ્લોગ બાબત by Madari 786
ભાઈશ્રી સ્થિતપ્રજ્ઞભાઈ,

ખુબ જ સુંદર બ્લોગ બનાવ્યો છે

તમે તમારી તતુડી વગાડવાની ચાલુ રાખો, અમારો તમને પુરેપુરો ટેકો છે

Comment on સાર્થ જોડણીકોશ પછી… by Madari 786
બહુ સરસ કામ કરી રહ્યા છો, આ કેટલામો બ્લોગ છે ?

Comment on સાર્થ જોડણીકોશ પછી… by Sukumar
સરસ કામ કરો છો.

ગુજરાત અને ગુજરાતી ની પરિસ્થિતિ તો આપણને બધાને ખબર જ છે ને?

Comment on સાર્થ જોડણીકોશ પછી… by Chirag Patel
સરસ માહીતી.

Comment on જોડણીકોશનો ઈતિહાસ by દાહ્યાભાઈ દુર્લભ
જય હો સાર્થ જોડણીની. ભાઈ તમે સાચા ગુજરાતી છો. તમારા જેવા ગુજરાતીઓ માતૃભાષાને આગળ વધારી શકશે. ખુબ ખુબ ધન્યવાદ.