Comments on: લિપિ સુધારણાની ચર્ચા

By: એક લાંબા વિરામ બાદ… at FunNgyan.com
[...] સુચનોનો સર્વ પ્રથમ જાહેર વિરોધ કરનાર એક મહિલા હતી! (અને તેમણે પોતના નામે વિરોધ કર્યો [...]

By: ભણેલો ભરવાડ
ઈ માટે ડીર્ઘ અને ઉ માટે હૃસ્વ એવું કેમ? બન્ને માટે હૃસ્વ અથવા બન્ને માટે દીર્ઘ કેમ નહિ?

અમુક ઊંઝા પ્રચારકો કહે છે કે ગુજર્રતી શબ્દકોશમાં મોટાભાગના શબ્દોમા ઈ દીર્ઘ અને ઉ હૃસ્વ છે એતલે! પણ એ તર્ક સાવ પાયા વગરનો છે. એક એક શબ્દ લઈ ગણતરી કરી જોજો.  કોઈ પ્રમાનભૂત આંકડા આપી શકશે?

ગુજરાતીને સંસ્કૃત ઉચ્ચારણો અને અક્ષરોના બાહુલ્યથી અને ભરમારથી સવાઈ સંસ્કૃત બનતી અટકાવવી.

આ સમજાવવા બાહુલ્ય જેવો ભયંકર અઘરો શબ્દ કેમ વાપરવો પડ્યો?  ભાઈ દયાનાશંકર, ગુજરાતી પર દયા ખાને! તારે ગુજરાતીને તારે પાછી પ્રાકૃત તરફ લઈ જવી છે?